Breaking News/ અરવલ્લી: મોડાસા-નડિયાદ હાઈવે પર અકસ્માત, બાયડના સાઈવીલા સોસાયટી આગળ કારમાં લાગી આગ, અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ, સદનસીબે મોટી દુર્ઘટના ટળી, દુર્ઘટનામાં કાર આગમાં બળીને ખાખ  

Breaking News
Breaking News