Not Set/ અરુણાચલ પ્રદેશમાં બનશે બીજેપીની સરકાર, ખાંડૂ સહિત 32 MLA બીજેપીમાં સામેલ

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં રાજકીય તુફાન રોકાવાનું નામ નથી લેતું. રાજ્યની સત્તધારી પીપુલ્સ પાર્ટી ઓફ અરુણચાલ (પીપીએ) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પ્રેમા ખાડું સહિત 32 ધારાસભ્યો બીજેપમાં સામેલ થઇ ગયા હતા. બીજેપી પાસે અત્યારે 11 ધારાસભ્યો છે. આ એમએલએના પક્ષમાં સમાવેશ થતા અને એક અપક્ષ ઉમેદવારના સમર્થનથી રાજ્યની 60 સભ્યોની વિધાનસભામાંથી બીજેપીમાં કુલ 44 […]

Uncategorized

નવી દિલ્હીઃ અરુણાચલ પ્રદેશમાં રાજકીય તુફાન રોકાવાનું નામ નથી લેતું. રાજ્યની સત્તધારી પીપુલ્સ પાર્ટી ઓફ અરુણચાલ (પીપીએ) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પ્રેમા ખાડું સહિત 32 ધારાસભ્યો બીજેપમાં સામેલ થઇ ગયા હતા. બીજેપી પાસે અત્યારે 11 ધારાસભ્યો છે. આ એમએલએના પક્ષમાં સમાવેશ થતા અને એક અપક્ષ ઉમેદવારના સમર્થનથી રાજ્યની 60 સભ્યોની વિધાનસભામાંથી બીજેપીમાં કુલ 44 એમએલએ સામેલ થઇ ગયા હતા. જોકે આ આકડો બહુમતિથી ઘણા આગળ છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પણ ટ્વીટ કરી કહ્યું હતું કે, અરુણાચલમાં પણ બીજેપીની સરકાર બનવા જઇ રહી છે.