Not Set/ અર્જૂન તેંડુલકર અંડર-19 ટીમમાં સિલેક્શન

જેવાઇ લેલે ઑલ ઇન્ડિયા અંડર-19 વન ડે ટૂર્નામેન્ટ માટે મુંબઇની ટીમમાં તેનું સિલેક્શન થયું છે. ‘માસ્ટર બ્લાસ્ટર’ કહેવાતા સચિન તેંડુલકરનો દિકરો અર્જૂન તેંડુલકરે પોતાની ક્રિકેટની કરિયરમાં એક પગલું આગળ વધાર્યું છે. અર્જૂન મુંબઇ અંડર-14 અને અંડર-16ની ટીમનો ભાગ રહી ચૂક્યો છે અર્જુનની ઉંમર 17 વર્ષની છે, તેણે 2 મહિના ઇંગ્લેન્ડમાં જૉની બેયસ્ટોને યૉર્કર ફેંકીને લોકોનું […]

Sports
Arjun Tendulkar અર્જૂન તેંડુલકર અંડર-19 ટીમમાં સિલેક્શન

જેવાઇ લેલે ઑલ ઇન્ડિયા અંડર-19 વન ડે ટૂર્નામેન્ટ માટે મુંબઇની ટીમમાં તેનું સિલેક્શન થયું છે. ‘માસ્ટર બ્લાસ્ટર’ કહેવાતા સચિન તેંડુલકરનો દિકરો અર્જૂન તેંડુલકરે પોતાની ક્રિકેટની કરિયરમાં એક પગલું આગળ વધાર્યું છે. અર્જૂન મુંબઇ અંડર-14 અને અંડર-16ની ટીમનો ભાગ રહી ચૂક્યો છે

અર્જુનની ઉંમર 17 વર્ષની છે, તેણે 2 મહિના ઇંગ્લેન્ડમાં જૉની બેયસ્ટોને યૉર્કર ફેંકીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. અર્જુનની ઉંમર 17 વર્ષની છે, તેણે 2 મહિના ઇંગ્લેન્ડમાં જૉની બેયસ્ટોને યૉર્કર ફેંકીને લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. ટૂર્નામેન્ટ 16-23 સપ્ટેમ્બરની વચ્ચે રમાશે.