Not Set/ અશ્વિનને 2016 ICC ક્રિકેટર ઓફ ધી યરનો એવોર્ડ, વિરાટ ICC ODI ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 4-0 થી ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ICC એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આર. અશ્વિનને 2016 ICC ક્રિકેટર ઓફ ધી યરનો એવોર્ડ મળ્યો છે. કોહલીને ICC ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માનો પણ ટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ […]

Uncategorized

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ સામે ઘર આંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 4-0 થી ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ICC એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આર. અશ્વિનને 2016 ICC ક્રિકેટર ઓફ ધી યરનો એવોર્ડ મળ્યો છે. કોહલીને ICC ODI કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને રોહિત શર્માનો પણ ટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે સુંદર દેખવા કરવા છતા  ICC ટેસ્ટ ટીમમાં ભારતના એક પણ ખેલાડીનો સમાવેશ કવરામાં નથી આવ્યો.