Gujarat/ અસિત વોરાને CM ભૂપેન્દ્ર પટેલનું તેડુ , હેડ ક્લાર્કનું પેપર લીક થતા અસિત વોરાનું તેડું , અસિત વોરા પહોંચ્યા સ્વર્ણિમ સંકુલ , કેબિનેટ બેઠક બાદ CM સાથે કરશે મુલાકાત , ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન છે અસિત વોરા

Breaking News