Gujarat/ આગામી ચાર દિવસ ઠંડી વધવાની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, ઠંડીનો પારો ચાર ડિગ્રી સુધી ગગડી શકે , વહેલી સવારે ઠંડી સાથે ધુમ્મસનો માહોલ, ઉ.ભારતમાં કોલ્ડવેવને પગલે ઠંડીમાં થશે વધારો

Breaking News