BJP/ આગામી ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં, 27 થી 29 ઓકટો.એ નિરીક્ષકો આવશે ગુજરાત

આગામી ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં 27 થી 29 ઓકટો. નિર્ધારિત નિરીક્ષકો આવશે ગુજરાત ત્રણ દિવસ નિરીક્ષકો ગુજરાતમાં કરશે કામગીરી ભાજપે નિરીક્ષકોની કરી નિયુક્તિ રાજ્યના તમામ જિલ્લામાં પ્રવાસ કરશે નિરીક્ષકો નિર્ધારિત નિરીક્ષકો ચૂંટણીને લઇ લેશે સેન્સ ઉમેદવારી માટે ઇચ્છુક તમામ કાર્યકર્તાને મળશે નિરીક્ષકો બાદમાં અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આપશે  

Breaking News

આગામી ચૂંટણીને લઇ ભાજપ એકશન મોડમાં
27 થી 29 ઓકટો. નિર્ધારિત નિરીક્ષકો આવશે ગુજરાત
ત્રણ દિવસ નિરીક્ષકો ગુજરાતમાં કરશે કામગીરી
ભાજપે નિરીક્ષકોની કરી નિયુક્તિ
રાજ્યના તમામ જિલ્લામાં પ્રવાસ કરશે નિરીક્ષકો
નિર્ધારિત નિરીક્ષકો ચૂંટણીને લઇ લેશે સેન્સ
ઉમેદવારી માટે ઇચ્છુક તમામ કાર્યકર્તાને મળશે
નિરીક્ષકો બાદમાં અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને આપશે