Breaking News/ અમદાવાદ ખાતે મળશે કોંગ્રેસ કોર ગૃપની બેઠક, આગામી 16 ઓગષ્ટે કોંગ્રસ કાર્યલાય ખાતે મળશે બેઠક, કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક, કોંગ્રેસ નેતા અમિત ચાવડા સહિત સિનિયર નેતાઓ રહેશે હાજર, બેઠકમાં પૂર્વ પ્રમુખ, પૂર્વ વિપક્ષ નેતા અને સિનિયર નેતા હાજર રહેશે, લોકસભા ચૂંટણી, નવા સંગઠન, પક્ષના કાર્યક્રમ અંગે બનશે રણનિતી, કોર ગૃપ બેઠકમાં ભારત જોડો યાત્રા કાર્યક્રમ અંગે ચર્ચા, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ફેઝ-2 ગુજરાતથી શરૂ થશે, ભારત જોડો યાત્રા ફેઝ-2 કઇક નવા અંદાજમાં જોવા મળશે, ફેઝ-2 યાત્રા શરૂ કરવા અપાયુ છે રાહુલ ગાંધીને આમંત્રણ  

Breaking News
Breaking News