Breaking News/ બિપોરજોય વાવાઝોડાની અસર સુરતમાં, સુવાલીનો દરિયો બન્યો ગાંડો, દરિયામાં કરંટ જોવા મળ્યો, દરિયાઈ મોજા 6 થી 7 ફૂટ ઉછળી રહ્યા છે, વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો

Breaking News