Breaking News/ પોરબંદર માં વાવાઝોડાની ભયાનક અસર, દરિયો પોતાની જળ સપાટી થી ઉંચો આવ્યો, પોરબંદરના દરિયા કાંઠે 9 નંબરનું સિગ્નલ લગાવ્યું, 4 નંબરનું સિગ્નલ હટાવી સીધુ 9 નંબરનું સિગ્નલ, વાવાઝોડાની અસરને જોતા લગાડાયું 9 નંબરનું સિગ્નલ, ભારે પવન અને દરિયો તોફાની બનતા લગાડાયું સિગ્નલ

Breaking News