Gujarat/ આગામી તહેવારોને લઇ રાજ્યના ગૃહવિભાગે સત્તાવાર કરી જાહેરાત, નાતાલ, 31 ડિસે.ની ઉજવણીને લઇને ગાઇડલાઇન, ચર્ચ કે પ્રાર્થના સ્થળે 200 લોકોને મંજૂરી, પ્રાર્થના રેલી કે શોભાયાત્રા નહીં કાઢી શકાય, ચર્ચ કે પ્રાર્થના સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો હાજર રહેશે, ધાર્મિક, અંગત સભા, શોભા યાત્રા નહીં કાઢી શકાય

Breaking News