Breaking News/ આગામી સમયમાં ગરમીનો પ્રકોપ વધશે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે 13-14 તારીખ પછી ફરીથી માવઠાની આગાહી ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં વરસાદ બનાસકાંઠા સાબરકાંઠા, કચ્છમાં રહેશે વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ થશે કચ્છના કેટલાક વિસ્તારોમાં હિટવેવની આગાહી આજે અને આવતીકાલે રહેશે હીટવેવની આગાહી આજે અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન

Breaking News