- ભાજપના કાર્યકર્તાઓમાં અમિત શાહના સ્વાગત માટે ઉત્સાહ
- એરપોર્ટ બહાર 100 જેટલા કાર્યકર્તાઓ મોબાઈલ ની ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત
- સર્કિટ હાઉસ બહાર મહિલા કાર્યકર્તાઓ ફ્લેશલાઈટ બતાવી કરશે સ્વાગત
કચ્છના ધારાસભ્યો વિરેન્દ્રસિંહ જાડેજા, માલતી મહેશ્વરી, પ્રદ્યુમ્ન સિંહ જાડેજા સહિતના ધારાસભ્યો,કચ્છ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ ઍરપોર્ટ પહોંચ્યા.