રાશિફળ/ કેવી રહેશે આપની 12/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

Rashifal
Amit Trivedi કેવી રહેશે આપની 12/11/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

આજનું પંચાંગ

  • તારીખ – તા. 12 નવેમ્બર 2020, ગુરૂવાર
  • તિથિ – આસો વદ બારશ
  • રાશિ – કન્યા (પ,ઠ,ણ)
  • નક્ષત્ર – હસ્ત
  • યોગ – વિષ્કુંભ
  • કરણ – કૌલવ

દિન વિશેષ –

  • શુભ ચોઘડીયું – સવારે 6.46 થી 8.10
  • ગોવત્સ દ્વાદશી (વાઘબારશ)
  • ગાય અને વાછરડાનું પૂજન કરવું
  • દિવાળીના પર્વોનો પ્રારંભ થઈ ચૂક્યો છે

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • વેપારમાં ઉમેરો થાય
  • મોસાળપક્ષથી લાભ રહે
  • ઘર સંબંધી કાર્યોમાં સફળતા મળે
  • આરોગ્ય જળવાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પ્રેમ સંબંધો ખીલી ઊઠે
  • મનોરંજનમાં દિવસ વીતી શકે
  • હળવો દિવસ રહે
  • સામાન્ય પ્રવૃત્તિ રહે

* મિથુન (ક,છ,ઘ) – 

  • હૃદયમાં શુભ ભાવ રચાય
  • આળસ જેવું વર્તાય
  • વિશેષ કાર્ય કરવાની ઇચ્છા ન થાય
  • ધન પ્રાપ્તિ થઈ શકે

* કર્ક (ડ,હ) –

  • ટૂંકો પ્રવાસ રહે
  • લાગણીશીલ થઈ જવાય
  • બીજા માટે શુભ કરવાની ઇચ્છા થાય
  • પરોપકારની વૃત્તિ જાગે

* સિંહ (મ,ટ) –

  • નાણાંકીય આયોજન થાય
  • નાણાં ચૂકવવા માટે પ્રયત્ન કરવો પડે
  • ઘરમાં ધન વ્યય થાય
  • પરદેશથી આવકો થઈ શકે

* કન્યા (પ,ઠ,ણ) –

  • સંબંધોમાં થોડું ઘસાવું પડે
  • ધન ખર્ચ કરવો પડે
  • ધર્મકાર્ય પણ થાય
  • મનને શાંતી જણાય

* તુલા (ર,ત) – 

  • વેપાર માટે પ્રવાસ રહે
  • ધન પ્રાપ્તિ રહે
  • પરદેશ જવા માટે સરળતા
  • પ્રેમ સંબંધ બંધાઈ શકે છે

* વૃશ્ચિક (ન,ય) –

  • વિશિષ્ઠ ફળ મળે
  • બુદ્ધિ કંઈક નવું કાર્ય સૂઝાડશે
  • સંતાન સંબંધી સુખ મળે
  • લક્ષ્મીપ્રદ દિવસ રહે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • નોકરીમાં સાચવવું
  • થોડો અસંતોષ રહે
  • નોકરી છોડવાની પણ ઇચ્છા થાય
  • નવેમ્બર મહિના પછી શાંતિ જણાય

* મકર (ખ,જ) –

  • સંતાનથી લાભ
  • જીવનસાથી પણ પ્રગતિ કરે
  • વેપારી પેઢીમાં લાભ
  • આનંદમય દિવસ વીતે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • અચાનક ધન પ્રાપ્તિ થાય
  • વિચારો ઊંડા રહે
  • કંઈક શુભ શોધવા પ્રયત્ન થાય
  • સારી પ્રાપ્તિ થઈ શકે છે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • પ્રવાસની શક્યતા છે
  • જીવનસાથી સાથે પ્રવાસ થાય
  • પ્રેમ સંબંધો મજબૂત બને
  • સટ્ટાકીય મગજ ન ચલાવવું

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે ગૌમાતા અને વાછરડાનું પૂજન કરવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.