શપથવિધિ/ આગામી 12મી ડિસે.યોજાશે શપથ સમારોહ, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ, કાર્યક્રમને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાશે, મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળનો યોજાશે કાર્યક્રમ, ટોચનાં આમંત્રિત મહેમાનો રહેશે હાજર

Breaking News