ગરમીમાં વધારો/ આગામી 4 દિવસ રહેશે આગ ઓકતી ગરમી રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા હોવાથી ગરમી વધશે સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદરમાં હીટવેવની આગાહી અમદાવાદમાં આગામી 3 દિવસનું ઓરેન્જ એલર્ટ

Breaking News