Gujarat/ રાજકોટમાં અશ્લીલ વિડીયો કાંડ મામલો, અન્ય એક યુવતીનો વીડિયો આવ્યો સામે, ડાન્સ કરનાર યુવતી સંપૂર્ણ નિર્વસ્ત્ર હાલતમાં, ભોજપુરી ગીત પર ડાન્સ કરી રહી છે યુવતી, રાજકોટના 2, મોરબીના 2 ઉદ્યોગકારોના નામ ચર્ચામાં, પોલીસે હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી, યુવતીને ખાસ ન્યૂડ ડાન્સ માટે બોલવાઈ હતી, રાજકોટના કનેક્શન હેઠળ યુવતી આવી હતી, થોડીવારમાં પોલીસ પ્રેસ કરી કરશે સત્તાવાર ખુલાસો,

 

Breaking News