હવામાનમાં પલટો/ આગામી 5 દિવસને લઇ હવામાન વિભાગની આગાહી હજી પણ ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત્ આગામી 24 કલાકમાં વરસાદની આગાહી દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગાહી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

Breaking News