હવામાનની આગાહી/ આગામી 5 દિવસ રાજયમાં વરસાદની આગાહી આજે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેશે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના બે દિવસ 35-45 કિમી /કલાકની ઝડપે પવન ફૂંકાશે બે દિવસ બાદ પવનની ગતિમાં વધારો થશે

Breaking News