Breaking News/ આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ નહિવત, ડાંગ, વલસાડ, દમણમાં હળવા વરસાદની આગાહી, બનાસકાંઠામાં પણ હળવા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શકયતા નહિવત, આગામી એક સપ્તાહ સુધી કોઈ સિસ્ટમ સક્રિય નહિ, ઓગષ્ટ મહિનામાં અત્યાર સુધીનો રેકોર્ડબ્રેક ઓછો વરસાદ, નબળું ચોમાસુ કારણભૂત માનવામાં આવી રહ્યું છે, તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી, 10 વર્ષમાં આ ઓગષ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ, ચાલુ વર્ષે ચોમાસામાં પડ્યો 94.5 ટકા વરસાદ

Breaking News
Breaking News