Gujarat/ આજથી કેવડિયા ખાતે ભાજપની પ્રદેશ કારોબારી , પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કારોબારી, પ્રદેશ ભાજપ પ્રભારી રત્નાકરજી રહેશે હાજર, રત્નાકરજીની ઉપસ્થિતિમાં પ્રથમ કારોબારી , વિધાનસભા 2022 ચૂંટણી રણનીતિની થશે ચર્ચા, ગુજરાત ડિજીટલ કનેક્ટ પ્રોજેક્ટનું લોંચીંગ થશે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા વર્ચ્યુઅલી જોડાશે, કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિહ વિશેષ આમંત્રિત રહેશે

Breaking News