ચૈત્ર નવરાત્રિ/ આજથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનું મહત્વ દેશના તમામ મોટા શક્તિ પીઠમાં પૂજા -આરાધના 22 માર્ચ થી 30 માર્ચ સુધી ચાલશે ચૈત્ર નવરાત્રી પ્રથમ દિવસ 1-મા શૈલપુત્રી પૂજા થશે મંદિરોમાં ચૈત્ર શુક્લની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરુ નવ દિવસ માં દુર્ગાની થશે પૂજા

Breaking News