Gujarat/ આજથી બહુચરાજી મંદિરમાં થશે આરતીના દર્શન , આરતી સમયે ભક્તોને મળશે પ્રવેશ , બહુચરાજી મંદિર દ્વારા લેવાયો નિર્ણય, સવારે 6 થી રાત્રે 9.30 સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે, સવાર- સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ મળશે, ભક્તોએ આરતીનો લાભ લઇ તરત નીકળી જવુ

Breaking News