Gujarat/ સુરત કામરેજના MLA જોડાયા સારવારમાં , કોવિડ કેર સેન્ટરમાં આપી રહ્યા છે ઇંજેક્શન , વી.ડી.ઝાલાવાડિયા બોટલમાં આપી રહ્યા છે ઇંજેક્શન, સરથાણા કોમ્યુનિટિ હોલમાં કોવિડ કેર સેન્ટર , 5 ચોપડી ભણેલા MLA કરી રહ્યા છે દર્દીઓની સારવાર

Breaking News