India/ આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, આજથી કર્મચારીઓની 2 દિવસીય હડતાળ, 10 લાખ કર્મચારીઓ જોડાશે હડતાળમાં, ખાનગીકરણના વિરોધમાં કર્મીઓની હડતાળ, આજથી બે દિવસ બેન્કિંગ કામગીરી ઠપ્પ, જાહેર ક્ષેત્રની બે બેંકોનાં ખાનગીકરણનો વિરોધ, બે દિવસમાં કરોડો રૂપિયાના ક્લિયરન્સ અટવાશે, રાજ્યના 60 હજાર કર્મચારીઓ જોડાશે હડતાળમાં,

Breaking News