Gujarat/ આજથી રાજ્યની તમામ અદાલતો શરૂ થશે, કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે વિવિધ કોર્ટ, બાર એસો.ની વિનંતીને માન્ય રાખીને કરાયો નિર્ણય, માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય, તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે

Breaking News