Gujarat/ જુનાગઢના માંગરોળમાં 70 કાગડાઓના મોત, બર્ડ ફ્લૂના ભય વચ્ચે ટપોટપ મર્યા કાગડા, સ્થાનીક હોટલ માલિકે વન વિભાગને કરી જાણ, વન વિભાગે 10 કાગડાના સેમ્પલ લીધા, બાકીના કાગડાના મૃતદેહ સ્થળ પર છોડી રવાના

Breaking News