Gujarat/ આજથી રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો થશે પ્રારંભ, 18 વર્ષથી વધુ વયનાને અપાશે કોરોનાની વેક્સિન, 10 જિલ્લાઓમાં થશે કોરોના રસીકરણ કરાશે શરૂ, અમદાવાદ, સુરત, વડોદરામાં વેક્સિનેશનનો પ્રારંભ, રાજકોટ, ભાવનગર, જામનગરમાં વેક્સિનેશનનો પ્રારંભ, કચ્છ, મહેસાણા, ભરૂચમાં પણ વેક્સિનેશનનો પ્રારંભ, ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન

Breaking News