Surat/ આજથી સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝ સેવા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે ઇ-લોકાર્પણ, આજે સાંજે 4.30 કલાકે કરશે ઇ લોકાર્પણ, આજે સુરતથી દીવ વચ્ચે પહેલી ટ્રીપ શરૂ થશે, ક્રૂઝમાં ગેમિંગ ઝોન, VIP લોન્ચની હશે સવલતો, 300 મુસાફરો એક ટ્રીપમાં પ્રવાસ કરી શકશે

Breaking News