India/ આજથી સોનાના ઘરેણાં માટે નવો નિયમ, માત્ર હોલમાર્કિંગ કરેલાં ઘરેણાં જ વેચી શકાશે, સોનાની શુદ્ધતાનો માન્ય માપદંડ છે હોલમાર્ક, 14,18 અને 22 કેરેટના ઘરેણાં વેચી શકાશે, હોલમાર્ક વિનાના ઘરેણાં પર પાંચગણો દંડ, 1 વર્ષ સુધીની જેલની સજાની પણ જોગવાઈ, ઘરમાં રાખેલા આભુષણોને નહીં થાય અસર, જૂના ઘરેણાં પર હોલમાર્કિંગ ફરજિયાત નહીં, માત્ર જ્વેલર્સને લાગુ પડશે નવો નિયમ

Breaking News