India/ આજશી દેશમાં અનેક રાજ્ય-શહેરોમાં વિકેન્ડ લોકડાઉન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અનેક શહેરોમાં લોકડાઉન, મુંબઈ રેલવે સ્ટેશન પરથી પ્લેટફોર્મ ટિકટોનું વેચાણ બંધ, મધ્યપ્રદેશના છિંદવાડામાં 7 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં લેવાયો નિર્ણય

Breaking News