અટલબ્રિજ છ કલાક માટે બંધ/ આજે અટલ બ્રિજ 6 કલાક બંધ રહેશે બપોરે 3થી રાત્રે 9 સુધી અટલ બ્રિજ બંધ રહેશે G-20ના આયોજનના ભાગરૂપે બ્રિજ બંધ રખાશે સમિટના અતિથિ અટલ બ્રિજની મુલાકાત લેશે આજે અટલ બ્રિજ 6 કલાક બંધ રહેશે

Breaking News