Gujarat/ આજે આઠમે નોરતે મહાઅષ્ટમીનો કાર્યક્રમ ગુજરાતમાં ઠેર-ઠેર હવનનું થશે આયોજન શ્રદ્ધાળુઓ કુળદેવીના દર્શને જશે,નૈવેધ ધરાવાશે આજના દિને કુમારિકા પૂજનનું વિશેષ મહત્વ રાત્રે ખેલૈયાઓ બોલાવશે ગરબાની રમઝટ

Breaking News