Gujarat/ અમદાવાદ ક્રેડિટ કાર્ડ કૌભાંડ મામલો, અમદાવાદ રેન્જ સાયબર ક્રાઇમની કાર્યવાહી, ક્રેડિટ કાર્ડ ફ્રોડ મામલે આરોપીની ધરપકડ, આરોપી મિલન અલકેશભાઈ ચોક્સીની ધરપકડ, રૂ. 8.53 લાખનું સાયબર ફ્રોડ બહાર આવ્યું, શાહીબાગથી આરોપી મિલનની કરાઇ ધરપકડ, આરોપી મિલનની પૂછપરછમાં 5 ગુનાના ભેદ ખુલ્યા, અમદાવાદ રેન્જ સાયબર સેલની આરોપી સામે કાર્યવાહી

Breaking News