Gujarat/ રાજકોટ વોર્ડ નં14ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચવાનો મામલો, વિજય જાનીને 6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ, કોંગ્રેસમાંથી વિજય જાનીને કરવામાં આવ્યા સસ્પેન્ડ, કોંગ્રેસે વિજય જાનીને ઉમેદવાર તરીકેનું આપ્યું હતું મેન્ડેટ, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કર્યા સસ્પેન્ડ

Breaking News