ગુજરાત/ આજે ગુજરાત વિધાનસભાનો કર્મીઓ કરાશે ઘેરાવ વિધાનસભા કૂચને સરકારી કર્મચારી સંકલન સમિતિનો ટેકો ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું આંદોલનકારી નેતાઓ પર પોલીસ-IBની નજર આજે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ 23મી સપ્ટેમ્બરે કેન્ડલમાર્ચ યોજાશે આગામી 9મી ઓકટોબરે દિલ્હીમાં થશે દેખાવો જૂની પેન્શન યોજના સહિત વિવિધ મુદ્દે કર્મીઓ મેદાનમાં સરકારી કર્મચારીઓ સરકાર સામે યોજશે દેખાવો

Breaking News