ચૈત્ર નવરાત્રિ/ આજે ચૈત્ર નવરાત્રીનું મહાપર્વ નગરદેવી મંદિરે ભક્તોની ભારે ભીડ શ્રી ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ સવારથી જ ભક્તો માં ભદ્રકાળીના દર્શનાર્થે ઉમટ્યા નવ દિવસ સુધી વિશેષ પૂજા અર્ચના કરાશે આજથી ભક્તો વ્રત અને ઉપવાસ કરી કરશે માં ભદ્રકાળીને વિશેષ શણગાર કરવામાં આવ્યા આજે વિશેષ આરતી કરાઇ વિશેષ પ્રસાદ અર્પણ કરાશે

Breaking News