તાપીઃ તાપી જિલ્લામાં ચાર વર્ષીય બાળકીનો દીપડાએ ભોગ લીધો હતો. કુકરમુંડાના પિશાવર ગામની સીમમાં આ ઘટના બની હતી. બાજરાના ખેતરમાંથી દીપડો બાળકીને ખેંચી ગયો હતો. આ રીતે બાળકને દીપડો ખેંચી જતાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
દિવ્યાશી પાડવીનું મોત થતાં શોકનો માહોલ સર્જાયો હતો. દીપડાના હુમલો વનવિભાગ માટે ચિંતાનો વિષય છે. વનવિભાગે તરત જ દીપડાની તલાશી આરંભી છે. દીપડાના હુમલાનાલીધે ગામના લોકોમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. હવે કોઈપણ આગામી સમયમાં તેમના બાળકને ખેતરમાં આ રીતે છૂટુ રમવા દે કે કેમ તેની સામે સવાલ છે.
આ પણ વાંચો:સુરતમાં કળિયુગી નિષ્ઠુર પુત્રના લીધે માબાપની આત્મહત્યા
આ પણ વાંચો:ઓછા મતદાનથી ભાજપમાં ચિંતા, અમિત શાહે કમલમમાં બેઠકોનો દોર ચલાવ્યો
આ પણ વાંચો:મતદાનના દિવસે રાજ્યમાં રેકોર્ડબ્રેક ગરમી પડી
આ પણ વાંચો:અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન