ખેડૂત રેલી/ આજે દિલ્હીમાં કિસાન ગર્જના રેલી, RSSના ખેડૂત સંગઠનની દિલ્હીમાં રેલી, 55 હજાર ખેડૂતો રામલીલા મેદાનમાં કરશે દેખાવ, ખેડૂતોની વિવિધ માંગ મુદ્દે કરાશે દેખાવો, ઉપજનાં યોગ્ય ભાવ આપવા,કૃષિ સાધનો, ખાતર,જંતુનાશકો પર GST હટાવવા સહિતની માગ

 

Breaking News