National/ આજે નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સંભાળશે પદ, પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદે થશે તાજપોશી , પદગ્રહણ સમારોહમાં પંજાબના સીએમ રહેશે હાજર , મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દ્રસિંહ રહેશે ઉપસ્થિત , મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયામાં આપી જાણકારી

Breaking News