ગુજરાત વિધાનસભા સત્રની શરૂઆત/ આજે બપોરે 12 વાગે મળશે વિધાનસભા સત્ર પ્રશ્નોતરી કાળથી વિધાનસભા સત્રની થશે શરૂઆત કૃષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ પર ચર્ચા ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ પર ચર્ચા પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ પર થશે ચર્ચા આદિજાતિ વિકાસ પર પ્રશ્નોતરી કાળમાં થશે ચર્ચા

Breaking News