Breaking News/ મહેસાણા: નકલી માર્કશીટ કૌભાંડ મામલો, માર્કશીટ કૌભાંડમાં ચોકાવનારો ખુલાસોં, કુલદીપ કચ્છમાં નકલી માર્કશીટ બનાવતા શીખ્યો, કંપનીઓમાં નોકરી માટે લોકો સર્ટી બનાવતા હતા, 9-10 પાસ વિદ્યાર્થીઓ ITIના સર્ટી માટે સંપર્ક કરતા, કુલદીપ, વિજય ઝાલા બુધવાર સુધી રિમાન્ડ પર  

Breaking News