એલર્ટ/ બીપર જોય વાવાઝોડાનો ખતરો ગુજરાત પર સૌરાષ્ટ્રના બંદરો પર બે નંબરનું સિગ્નલ માછીમારો અને દરિયાઇ પટ્ટીના ગામોને કરાયા એલર્ટ જામનગર અને દ્વારકા જિલ્લાના બંદોર પર બોટ લાંગરાઇ 1055 માછીમાર બોટ જુદા જુદા બંદરો પર લાંગરાઈ 32 ગામડાઓમાં આજે તંત્ર પહોંચી સાવચેત કરશે

Breaking News