રાજકોટઃ રાજકોટમાં કુટુંબે સામૂહિક આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. પડઘરી નજીક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. તેમના મૃતદેહ ઓટોરિક્ષામાંથી મળી આવ્યા છે. પતિપત્ની અને પુત્રએ આપઘાત કર્યો છે. મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ મળી આવી હતી. સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ માનવામાં આવે છે.
આ પણ વાંચો: કેડિલા ફાર્માના રાજીવ મોદી સામે દુષ્કર્મનો કેસ, બલ્ગેરિયન યુવતીનો બાકી પગાર લેવાનો દાવો
આ પણ વાંચો: સુરતમાં હીટ અને હાર્ટએટેકથી ચારના મોત
આ પણ વાંચો: આજે તાપમાનમાં હશે ઉકળતો ચરૂ: અગનગોળા વરસશે
આ પણ વાંચો: ભાજપ બક્ષી પંચ મોરચાના અગ્રણીની સરેઆમ કરાઇ હત્યા, બાળલગ્નની માહિતી આપવા મામલે થઈ બબાલ