ગુજરાત/ નવરંગપુરા સ્પોર્ટસ કલબમાં કૌંભાડના આક્ષેપ, મેમ્બરોને કયારે મળશે રિફંડ

શહેરમાં નવરંગપુરા સ્પોર્ટસ કલબમાં કૌભાંડ થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Top Stories Gujarat Breaking News

અમદાવાદ : શહેરમાં નવરંગપુરા સ્પોર્ટસ કલબમાં કૌભાંડ થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેરમાં સ્પોર્ટ્સ ક્લબ અમદાવાદ કૌંભાડ થયાના આક્ષેપ થઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કલબમાં સર્વિસ ટેક્સ રિફંડમાં ગોલમાલ કરવામાં આવી છે. સ્પોર્ટસ કલબના મેમ્બરોના સર્વિસ ટેક્સ મામલે ગેરરીરિત આચરવામાં આવી. કલબના 12000 મેમ્બરોને સર્વિસ ટેક્સનું રિફંડ કયારે મળશે.

સ્પોર્ટસ કલબમાં ટેક્સમાં કૌભાંડ થયેલ 12 કરોડ જેટલી રકમ મેમ્બરોને ક્યારે મળશે તે એક મોટો સવાલ છે. મેમ્બરોને સર્વિસ ટેક્સ રિફંડ માટે SC આદેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 2017માં મેમ્બરોને રિંફડ મામલે વ્યાજ સાથે મેમ્બરોને રૂપિયા પરત કરવાનો આદેશ કર્યો છે.

મેટર અપડેટ થઈ રહી છે…


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે

આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ