Not Set/ રેલવે ટ્રેક પર વનરાજનું મોત થતા થતા રહી ગયું…..

જૂનાગઢ, જૂનાગઢમાં રેલવે ટ્રેક પર વનરાજ ચડ્યા આવી ગયા હતા.વેરાવળ ધારીના બ્રોડગેજ રૂટ પર ચડ્યા હતા અને 20 મિનિટ સુધી ટ્રેનને જંગલમાં રોકી દેવામાં આવી હતી અને સાવજો સાથે રેલવે ટ્રેકકનો વિડીયો વાઇરલ થયો છે.યાત્રીઓએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો.

Gujarat Others

જૂનાગઢ,

જૂનાગઢમાં રેલવે ટ્રેક પર વનરાજ ચડ્યા આવી ગયા હતા.વેરાવળ ધારીના બ્રોડગેજ રૂટ પર ચડ્યા હતા અને 20 મિનિટ સુધી ટ્રેનને જંગલમાં રોકી દેવામાં આવી હતી અને સાવજો સાથે રેલવે ટ્રેકકનો વિડીયો વાઇરલ થયો છે.યાત્રીઓએ આ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો.