Bharuch/ ભરૂચ: બેન્કમાં ફાયરિંગ વિથ લૂંટનો મામલો, અંકલેશ્વર લૂંટના તમામ 5 આરોપી ઝડપાયા, 44 લાખની બેંક લૂંટના તમામ 5 આરોપી ઝડપાયા, પોલીસે આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યુ, લૂંટમાં ગયેલી ૨૦ લાખથી વધુની મત્તા પણ રિકવર, મીરાંનગરમાં રાતે ચલાવાયું હતું મેગા સર્ચ ઓપરેશન, શૌચાલયમાં સંતાયા હતા 4 લૂંટારુઓ, ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લૂંટારુ વડોદરામાં સારવાર હેઠળ

Breaking News