Gujarat/ આજે બિલ્ડરોની દેશવ્યાપી હડતાળ, સિમેન્ટ-સ્ટીલના ભાવ વધારાનો વિરોધ, બાંધકામ મટિરિયલ્સના ભાવમાં સતત વધારો, રાજ્યમાં 20 હજાર સાઈટ ઠપ થશે, સિમેન્ટ-સ્ટીલ કંપની સામે ભાવવધારાનો આક્ષેપ, કૃત્રિમ ભાવવધારાનાં વિરોધમાં હડતાળ, સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાયકારોએ કર્યો વિરોધ સ્ટીલ-સિમેન્ટ ઉત્પાદક કાર્ટેલ સામે વિરોધ નોંધાવશે

Breaking News