Gujarat/ વડોદરાઃસિટી બસની અડફેટે વૃદ્ધાના મોતનો મામલો, સિટી બસ ચાલક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, રસ્તો ઓળંગી રહેલી વૃદ્ધાને સિટી બસે લીધી હતી અડફેટે, માંજલપુર નાકા નજીક સર્જાયો હતો અકસ્માત, અકસ્માત સર્જી બસ ચાલક ઘટના સ્થળેથી થયો હતો ફરાર

Breaking News