BJP/ આજે ભાજપનો 42મો સ્થાપના દિવસ, રાજ્યભરમાં ભાજપ કાર્યાલયો પર ઉજવણી, મંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો રહેશે હાજર, વડાપ્રધાન મોદી કાર્યકરોને કરશે સંબોધન, વીડિયો કોન્ફરન્સથી ભાજપ કાર્યકરોને સંબોધશે, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ કરશે સંબોધન, ભાજપ રાજ્યભરમાં કરશે સેવાકીય કાર્યક્રમ

Breaking News